રિવરફ્રન્ટ ફેઝ-2નું સ્ટ્રેચ ડેવલપમેન્ટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-2નાં સાડા ચાર સ્ટ્રેચ ડેવલપમેન્ટ કરવા માટે શોભા ડેવલપર્સ સાથે MoU કર્યા છે શોભા ડેવલપર્સ આ પ્રોજેક્ટ માટે આગામી પાંચ વર્ષમાં રૂ. 1હજાર કરોડનું રોકાણ કરશે અને આ સ્ટ્રેચનું ડેવલપમેન્ટ તેમનાં દ્વારા કરાશે. આ MoU થવા અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન તથા મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને શહેરી વિકાસ વિભાગનાં અગ્ર અશ્વિની કુમાર હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.