CHC સેન્ટર બરવાળા ખાતે તબીબી કેમ્પ યોજાયો - At This Time

CHC સેન્ટર બરવાળા ખાતે તબીબી કેમ્પ યોજાયો


આયુષ્માન ભવઃ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત યુનિવર્સલ હેલ્થ સંતૃપ્તિ કવરેજ દ્વારા સ્વાસ્થ્યલક્ષી યોજનાઓનું અમલીકરણ મિશન મોડમાં કરવામાં આવી રહ્યું છે સામુહિક અયોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન મેળા યોજવાનું આયોજન કરવામાં આવે છે સામુહિક આરોગ્ય કેન્દ્ર-બરવાળા ખાતે તબીબી કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં મેડીકલ કોલેજ, ભાવનગરથી મેડીસીન,સ્ત્રીરોગ નિષ્ણાત,બાળરોગ નિષ્ણાત,જનરલ સર્જન,આંખના નિષ્ણાત,મનોચીકીત્સક,ચામડીના નિષ્ણાત,એનેસ્થેટીક અને દાંત રોગના નિષ્ણાત દ્વારા વિવિધ રોગોનું નિદાન કરાયુ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.