૩ ઉચ્ચ અધિકારીઓ સામે મહિલા કર્મચારીની છેડતીની ફરિયાદ
ગાંધીનગર શહેર નજીક ખોરજ ખાતે આવેલી અદાણી શાંતિગ્રામ કોર્પોરેટ હાઉસમા આવેલી એક કંપનીના ત્રણ ઉપરી અધિકારીઓએ મહિલા કર્મચારી પાસે અણછાજતી માગણીઓ કરી છેડતી કરીને બળજબરીથી રાજીનામું પણ લેવડાવી દીધું હોવા અંગે અડાલજ પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસા આદરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.