મંદિરમાં ચોરીના ગુનાઓનો અંજામ આપનારા 2 ઝડપાયા - At This Time

મંદિરમાં ચોરીના ગુનાઓનો અંજામ આપનારા 2 ઝડપાયા


જિલ્લા એલસીબી પોલીસે ગાંધીનગર સેકટર-7 ખાતે થી મંદિર ચોરીના ગુનાઓનો અંજામ આપનારા 2 શખ્સની ધરપકડ કરી ગાંધીનગર સહિત અન્ય જીલ્લામાં ભાડાની રીક્ષા લઈ મંદિરોનાં તાળા તોડી ચોરીના ગુનાને અંજામ આપતાં બે ઘરફોડીયાને એલસીબી પોલીસે ઝડપી પાડી પાંચ ગુનાનો ભેદ ઉકેલી 50 હજારની રીક્ષા, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળીને 55 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંનેના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.