વિચાર પ્રેરક ટ્વીટ માટે જાણીતા ભાજપ અગ્રણી ડો ભરતભાઇ કાનાબારે પદાઅધિકારી માટે વિના સંકોચ સત્ય કહેવાની હિંમત થી વાકેફ પ્રધાનમંત્રી ના નજીક ના મનાય છે - At This Time

વિચાર પ્રેરક ટ્વીટ માટે જાણીતા ભાજપ અગ્રણી ડો ભરતભાઇ કાનાબારે પદાઅધિકારી માટે વિના સંકોચ સત્ય કહેવાની હિંમત થી વાકેફ પ્રધાનમંત્રી ના નજીક ના મનાય છે


વિચાર પ્રેરક ટ્વીટ માટે જાણીતા ભાજપ અગ્રણી ડો ભરતભાઇ કાનાબારે પદાઅધિકારી માટે વિના સંકોચ સત્ય કહેવાની હિંમત થી વાકેફ પ્રધાનમંત્રી ના નજીક ના મનાય છે

અમરેલી જિલ્લા ના મોટા ગજા ના નેતા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મહત્વ ના પદ ઉપર રહી પાર્ટી માટે સેવા કરનાર ડો ભરતભાઈ કાનાબાર સત્ય ના હિમાયતી હોવા થી પ્રધાન મંત્રી પણ પ્રભાવિત થતા રહે છે ડો ભરતભાઈ કાનાબાર ને અસંખ્ય નેતા ઓ સોશ્યલ મીડિયા ઉપર ફોલો કરતા રહે સત્ય પ્રગટ કરવામાં કોઈ ની પણ શેર શરમ વગર ટ્વીટ કરતા રહે છે પાર્ટી ના પદા અધિકારી ઓની ચૂંટાયા બાદ ની પ્રવૃત્તિ બદલાયેલા વલણ નીતિ રીતિ સ્વચ્છ વહીવટ આપી રહ્યા છીએ ? જે કામ માટે નિમણૂક પામ્યા કે ચૂંટાયા તે કામ ઈમાનદારી થી કરી એ છીએ ? વચન પાલન માં ખરા ઉતરી રહ્યા છીએ ? આપણે કોઈ ઉપર ઉપકાર નથી કરતા જેવી માર્મિક ટકોર સાથે ટ્વીટ કરી ઘણું ઘણું કહી જાય છે પણ આચરણ માં મૂકે કોણ ? વર્તમાન સમય માં જમીન દબાણ કરી ભાજપ માં ભળી જવું ચૂંટણી પછી ત્રણ સંતાનો જન્મે તો કાયદા કરતા પણ પાર્ટી ને મહત્વ વિપક્ષ વિરોધ ન કરે તો તેને પણ ભાગે ભળતો હપ્તો મળી રહે બીજી કોઈ પણ પાર્ટી માંથી શાસક પક્ષ માં ભલે તો દરેક દરેક ક્રાઈમ ગુના માફ ગંગા નાહી લીધા જેટલા પવિત્ર બની જાય છે પાર્ટી ના સંગઠન હોદેદારો ની ભૂલો ને બેધડક કહેવાની હિંમત રાખતા કાનાબાર સાહેબે તાજેતર માં ટ્વીટર ઉપર કરેલ ટ્વીટ ઘણું કહી જાય છે અને સોશ્યલ મીડિયા માં ભારે વાયરલ થઈ રહી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.