ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણાડેમ માંથી વધુ માં વધુ દશ લાખ ક્યુસેક પાણી મહીનદીમાં છોડવાનું આયોજન - At This Time

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણાડેમ માંથી વધુ માં વધુ દશ લાખ ક્યુસેક પાણી મહીનદીમાં છોડવાનું આયોજન


૧૦ લાખ ક્યુસેક થી પણ વધુ પાણી મહી નદીમાં છોડવાની સંભાવના ઊભી થઈ ઉપરવાસમાં ભારે પાણીના પ્રવાહને ધ્યાને લેતા કડાણાડેમ માંથી વધુ માં વધુ દશ લાખ ક્યુસેક પાણી મહી નદી માં છોડવાનું આયોજન છે મહત્તમ સપાટી 419 હોય હાલ 415 ની સપાટી મેન્ટેન કરવામાં આવે છે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરબભાઇ, કલેકટર સહિત પત્રકારો એ ડેમ સાઈડ ની મુલાકાત કરી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.