મહીસાગર જિલ્લા પોલીસ ભારે વરસાદને લઈ એક્શન મોડમાં.
મહીસાગર જિલ્લા પોલીસ ભારે વરસાદને લઈ એક્શન મોડમાં.મહીસાગર જિલ્લા ના તાતરોલી, હાડોડ, તેમજ બીજા કેટલાય બ્રીજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.જયારે ભારે વરસાદના કારણે નદી તળાવ તેમજ પાણી ભરાયા હોય તે સ્થિતિમાં વાહન ન લઈ જવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ હતી.
લાઈફ જેકેટ અને રેસ્ક્યુર ટીમ સાથે ભયજનક પુલ પર પોલીસ નો ચાપતો બંદોબસ્ત.વરસાદ ને લઇ નીચાણવાળા વિસ્તારો અને નદી નાળા પાસે ન જવા જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ હતી.અગત્યના કામ સિવાય બહાર ન નીકળવા જિલ્લા વાસીઓને જિલ્લા પોલીસ અધિક્ષક ની અપીલ.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.