ઈડર ના આરસોડિયામાં ગુરુવારે મહિલાઓ રણચંડી બની હતી
ઈડર ના આરસોડિયામાં ગુરુવારે મહિલાઓ રણચંડી બની હતી
દારૂના અડ્ડા પર હલ્લાબોલ કરી કાંખમાં બાળક અને માથે દારૂના ડબ્બા મુકી તમામ દારૂ ઢાળી દીધો હતો. મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો કે ગામમાં દારૂડિયા દારૂ પીને અમને મારઝૂડ બહુ કરે છે અને પૈસાના બગાડની વાત કરીએ તો શાકભાજીના પૈસા મળે છે ને એવો જવાબ આપે છે ખુલેઆમ દારૂ વેચાવા છતાં અને જાદર
પોલીસને જાણ કરવા છતાં કોઈ કાર્યવારી થતી નથી. પોલીસનો જમાદાર માત્ર હપ્તા લેવા આવે છે રોજ પોલીસની ગાડી પણ આવે છે પરંતુ દારૂના અગ્ર દેખાતા નથી પોલીસ કામ કરતી નથી એટલે અમારે જાતે ડબ્બા માર્ચ કરી ઢોળી દેવા પડ્યા છે. આરસોડિયા ગામમાં વે દારૂડિયો કે દારૂનો અશે ન જોઈએ. અમારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી જવું પડશે તો પણ જઈશું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.