મહીંસાગર જીલ્લામાં પ્રેમિકાને મળવા જવું પ્રેમીને ભારે પાડ્યું - At This Time

મહીંસાગર જીલ્લામાં પ્રેમિકાને મળવા જવું પ્રેમીને ભારે પાડ્યું


મહીંસાગર જીલ્લામાં પ્રેમિકાને મળવા જવું પ્રેમીને ભારે પાડ્યું હતું‌.જયારે છોકરીને મળવા ગયો તો રંગેહાથ પકડાઈ ગયો જેને કારણે ગ્રામજનોએ યુવાનનું મુંડન કરી લાઇટના થાભલા સાથે બાંધી દીધો હોવાની ઘટના સામે આવી છે. મહિસાગર જિલ્લા લુણાવાડા તાલુકાના ખરોલ ગામથી થોડે દૂર આવેલી એક કોલોની વિસતારમાં રહેતો યુવાન પોતાની પ્રેમિકાને મળવા બાલાસિનોર તાલુકાના મોતીપૂરા ગામમાં ગયો હતો. જ્યાં રંગે હાથે પકડાઈ જતા કેટલાક ગ્રામજનોએ યુવાનને મુંડન કરી લાઈટના થાભલા સાથે બાધી દીધો હતો અને જેનો વીડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રામજોએ યુવાનને પછી છોડી મૂક્યો હતો. જોકે સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો‌.શોશયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો.

રીપોર્ટ‌ભીખાભાઈ ખાંટ


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.