ચલો ગાવ કી ઔર હમેં ફિર વૈભવ લાના હૈ…………
જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના કુકસવાડા ગામે HDFC BENK ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ માંગરોળ દ્વારા મોડેલ ફાર્મ કુકસવાડા રાખેલ છે જય ભવાની પ્રાકૃતિક ફાર્મ દિનેશભાઈ ભીખાભાઈ ચુડાસમા (૯૭૧૨૫૩૯૧૪૮) છેલ્લા ૪ વર્ષે થી પ્રાકૃતિક ખેતી કરે છે હાલ મગફળી મિશ્ર પાક વાવેતર કરેલ છે મગફળીનું મૂલ્ય વર્ધન કરી તેલ કઢાવે છે મગ અળદ તક જેવા પાકો માર્કેટ વેચવા જવું પડતું નથી પાક ઉભો હોય ત્યારેથીજ બુકિંગ ચાલુ થઈ જાય છે રાસાયણીક ખેતી કરતા પણ સારું એવું ઉત્પાદન લઈ રહ્યા છે
પ્રાકૃતિક ખેતી કરવાથી પરિવાર આરોગ્ય પણ સારું રહે છે પ્રાકૃતિક ખેતી અપનાવો નિરોગી તંદુરસ્ત જીવન જીવો ધરતીમાતાને ઝહેરથી મુક્ત કરો આત્મ નિર્ભર બનો
ચલો ગાવ કી ઔર હમેં ફિર વૈભવ લાના હૈ............
હર ઘર મેં ગૌ માં કી સેવા પશુધનકા હો પાલન
ગાવ મેં હોગી જૈવિક ખેતી જમીન કે નીચે પાની અનાજ સબ્જી ફૂલ ઔર ફલ સે સજેગી ધરતી સારી કોઈ ના હોગા ભુખા પ્યાસા પુરી હોગી સબકી આશા સ્નેહ ઔર સહકારકા ભાવ જગાના હૈ કૃષિ આધારિત સમૃદ્ધિ હમેં ગાવ મેં લાના હૈ
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.