ગરબાડા તાલુકાના નવા ફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્યના હસ્તે નવીન એમ્બ્યુલન્સ નું લોકાર્પણ.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંતરિયાળ ગામોમાં એમબ્યુલન્સ ઇમરજન્સી આરોગ્યની સુવિધા મળી રહે તે હેતુથી નવા ફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય એમ્બ્યુલન્સ નું લોકાર્પણ ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર,મેડિકલ ઓફિસર આર.કે મહેતા,અર્જુનભાઈ ગણાવા,દાહોદ જિલ્લા મંડળ ઉપપ્રમુખ ચંદુભાઈ ગણાવા,ભાવેશભાઈ ગણાવા,ભાજપના કાર્યકર્તાઓ તેમજ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.