1. 68 લાખ ગરીબ પરિવારોને તહેવારો ટાણે જ અનાજ નહીં મળે - At This Time

1. 68 લાખ ગરીબ પરિવારોને તહેવારો ટાણે જ અનાજ નહીં મળે


પડતર માંગણીઓના સંદર્ભમાં સરકાર તરફથી કોઇ નિરાકરણ નહીં આવતા રાજ્યભરના તમામ ફેરપ્રાઇઝ શોપ ઓનર્સ શુક્રવાર 1લી સપ્ટેમ્બરથી સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજનું વિતરણ બંધ કરશે. જિલ્લાના માણસા દહેગામ કલોલ ગાંધીનગર તાલુકાના 360 દુકાનદારો પણ આ એલાનમાં જોડાયા હોવાથી જિલ્લાના 1. 68 લાખ ગરીબ પરિવારો પણ તહેવારો ટાણે જ સરકારી અનાજથી વંચિત રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.