આજે આપણા ગ્રીન એમ્બેસેડર. અને ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ના સ્થાપક પયૉવરણ પ્રેમી.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
*જય વૃક્ષનારાયણ દેવ*
આજે આપણા ગ્રીન એમ્બેસેડર. અને ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ના સ્થાપક પયૉવરણ પ્રેમી. જેમનુ નામ વૃક્ષ પ્રેમી તરીકે ગુજરાતમાં પ્રથમ લેવાતુ હોય એવા *જીતુભાઈ* નો 61/મો જન્મદિવસ ની ઊજવણી વૃક્ષારોપણ કરવામાં આવ્યુ
ગુજરાતમાં ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો દ્વારા કરાયું વૃક્ષારોપણ
ગુજરાતમાં ગ્રીન કમાન્ડો દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ 61માં જન્મ દિવસ નિમિતે વિવિધ 61રોપા રોપવામાં આવ્યા
પર્યાવરણના જતન સાથે ગ્રીન કમાન્ડો કરી જીતુભાઈ ના જન્મદિવસ ની ઉજવણી કરાઈ
પર્યાવરણના જતન માટે કાર્ય કરતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા દરેક નાના મોટા સારા ખોટા પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે ત્યારે 1/સપ્ટેમ્બર રોજ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ ના 61માં જન્મ દિવસ નિમિત્તે *નીલેશભાઈ રાજગોર* અને ગ્રીન કમાન્ડો *રોહીતભાઈ* . ગ્રીન કમાન્ડો *પારસભાઈ* .ગ્રીન કમાન્ડો *રામભાઈ માળી* ગ્રીન ગ્લોબલ ના ગુજરાત ના અધ્યક્ષો. દ્વારા વૃક્ષારોપણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી. જીતુભાઈના 61 /માં જન્મ દિવસ પર વિસનગર . તિરૂપતી ઋષીવન.દેરોલ પાટણ તરૂવન. ધાનેરા . 61 /વિવિધ રોપાની વાવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ના અધ્યક્ષશ્રી નીલેશભાઈ રાજગોર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો દ્વારા પણ વૃક્ષારોપણ કરી તેમના દીધૉયુ આયુષ્ય અને સ્વસ્થ માટે વૃક્ષારોપણ કરી શુભેચ્છા પાઠવી હતી.
*ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ એ પણ પોતાનો જન્મદિવસ ફેમીલી સાથે વૃક્ષ વાવી અને જતન કરીને ઊજવણી કરી દરેક નાગરીક અને પયૉવરણ પ્રેમી ને અપીલ કરી તમે પણ આ રીતે વૃક્ષો વાવીને દરેક તહેવાર કે પ્રસંગ ની ઊજવણી કરો જેથી ધરતી જલ્દી થી હરીયાળી બને*
*જય વુક્ષનારાયણ દેવ*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.