સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર ગૃહપતિના કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજુર
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર લેઉવા પટેલ બોર્ડિંગના ગૃહપતિએ હોસ્ટેલના જ સગીર વયના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસે તેની ધરપકડ કરી આરોપી હસમુખ વસોયાને 3 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. આ સાથે અન્ય કોઈ વિદ્યાર્થી સાથે આ પ્રકારનું વર્તન કર્યું હતું કે કેમ સહિતની દિશામાં પોલીસે રિમાન્ડ દરમિયાન તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.