ઉંમરા વાળી માં નું ધ્યાન રાખો ડુંગરા વાળી આપો આપ રાજી થશે શ્રી મદ્રભાગવત કથા દામનગર શાસ્ત્રી જયેશભાઈ પંડયા ની માર્મિક ટકોર કરતું દ્રષ્ટાંત
ઉંમરા વાળી માં નું ધ્યાન રાખો ડુંગરા વાળી આપો આપ રાજી થશે
શ્રી મદ્રભાગવત કથા દામનગર શાસ્ત્રી જયેશભાઈ પંડયા ની માર્મિક ટકોર કરતું દ્રષ્ટાંત
દામનગર સમસ્ત શહેર આયોજિત શ્રી મદ્ર ભાગવત કથા માં શાસ્ત્રી જયેશભાઇ પંડયા ની માર્મિક ટકોર ઉંમરા વાળી ને રાજી રાખો ડુંગરા વાળી આપો આપ રાજી થશે પટેલ વાડી ખાતે અધિક નિમિતે ચાલતી શ્રી મદ્ર ભાગવત કથા માં સ્થિર પ્રજ્ઞ શ્રોતા ઓ વચ્ચે વિદ્વાન ભાગવતચાર્ય જયેશભાઇ પંડયા દ્વારા દેવ ચરિત્ર સાથે સાંપ્રત સમય ની વાસ્તવિકતા અંગે સુંદર સંદેશ પર્યાવરણ પ્રકૃતિ ની રક્ષા માનવીય ફરજ પ્રાકૃતિક ધન ધાન્ય ફળ ફૂલ બારે માસ થતા જમીન બચાવો ની શીખ સાથે સયુંકત કુટુંબ ભાવના વડીલો પ્રત્યે ની ફરજ નું હદયસ્પર્શી વર્ણન ભક્ત નરસિંહ અને શ્રી કૃષ્ણ વચ્ચે સામળિયા ના વિવાહ પ્રસંગ ની કથા દરમ્યાન ભાવાત્મક દ્રશ્યો સર્જાયા ખૂબ મોટી સંખ્યા માં મહિલા ઓની ઉપસ્થિતિ માં શ્રી મદ્રભાગવત કથા ના બીજા દિવસે અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી વેપારી ઓ કથા શ્રવણ માં હાજરી જોવા મળી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.