યુએસ કોન્સ્યુલેટ જનરલએ ગાંધીનગર પૂજા પાર્લરમાં બનાવ્યુ ફૂડ
માઈક હેન્કીએ 08 ઓગસ્ટ, 2022 ના રોજ યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈ ખાતે કોન્સ્યુલ જનરલ તરીકે તેમની ફરજો સંભાળી હતી. તેમણે તાજેતરમાં અમ્માનમાં એમ્બેસીમાં ડેપ્યુટી ચીફ મિશન તરીકે સેવા આપી હતી. હાલ તે ગાંધીનગરના સેકટર-21માં આવેલા પૂજા પાર્લરમાં તેમણે કુકિંગ પર હાથ અજમાવ્યો હતો. તેમની સાથે ઇન્ડિયન સ્ટાફ પણ હાજાર રહ્યા હતા. તેમને આ દરમ્યાન દહીંવડા, ધુઘરા પણ બનાવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેમને સ્ટાફ સાથે ફોટા પણ પડાવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.