બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામે વર્ષો થી હિન્દુ મુસ્લિમ ભાઈ ચારા સાથે મોહરમ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે
ત્યારે આ વર્ષે પણ ચોકડી ગામ માં મુસ્લિમ સમાજના મોહરમ મહિના ના નવ અને દસમા દિવસે તાજીયા જુલૂસ કાઢવામા આવેછે ચોકડી ગામે સાદાત જમાત કમેટી દ્વારા સમસ્ત ગામ લોકો ને નિયાઝ (પ્રસાદ) તરીકે દુધ કોલ્ડ્રીગ શરબત ચોકલેટ બિસ્કીટ જેવી વસ્તુઓ પ્રસાદ તરીકે આપવામાં આવેછે ત્યારે શાન્તી પુર્વક તાજીયા જુલૂસ પુર્ણ થયા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.