સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આજરોજ ત્રણ ઇંચ જેટલો વરસાદ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આજરોજ ત્રણ ઇંચ જેટલો વરસાદ થાપ્યો હતો વરસાદને પગલે બજારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા વધુ એક નજર કરવામાં આવે તો પ્રાંતિજ વિસ્તારમાં એક રીક્ષા ચાલક રીક્ષા લઈને જતા પોતાની રીક્ષા ખાડામાં ગડકાવ થઈ હતી સ્થાનિકો દ્વારા પણ તંત્ર ઉપર સવાલો ઉભા થયા છે અને લોકો ઋષિ ભરાયેલા જોવા મળી રહ્યા હતા ટાંકી દેજો. તંત્ર વોખ નહિ ઉઘાડે તો આગામી સમયમાં વધુ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનશે તે નક્કી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.