ગઢડા ખાતેની રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું - At This Time

ગઢડા ખાતેની રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું


ગઢડા ખાતેની રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું

ગઢડા ખાતેની રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનુંવિતરણકરવામાં આવ્યું બોટાદ જિલ્લા બક્ષી પંચ મોરચા દ્વારા ગઢડા રેફરલ હોસ્પિટલમાં દાખલ ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતુ આ કલ્યાણકારી કાર્યક્રમમાં ઓબીસી બોટાદ જિલ્લા પ્રભારી મહેશભાઈ ચાવડા, પ્રમુખ હિંમતભાઈ મકવાણા, જીતુભાઈ તુવર, વિક્રમભાઈ આહીર, રાજેશભાઈ, મેપાભાઈ, મનુભાઈ ખવડ અને જીગ્નેશભાઈ વાઢેર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ નિકુંજ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.