ગોમયે વસ્તે લક્ષ્મી ના મંત્ર ને સાર્થક કરવા કર્મયોગી બનવાનો સમય આવી ગયો છે….. લાભશંકર રાજગોર
ગોમયે વસ્તે લક્ષ્મી ના મંત્ર ને સાર્થક કરવા કર્મયોગી બનવાનો સમય આવી ગયો છે..... લાભશંકર રાજગોર
અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ નાં ભારતીય ગૌ વંશ રક્ષણ અને સંવર્ધન પરિષદ ના ક્ષેત્રિય અધ્યક્ષ લાભુ દાદા રાજગોર ગાય ને બચાવવા આધુનિક વિજ્ઞાન નો આધાર લઈ ગૌ બચાવો અભિયાન ના સંધરભે સૌરાષ્ટ્ર ના પ્રવાસે આવેલ તેવો એ અમરેલી, ચિતલ, બાબરા અને લાઠી ની ગૌ શાળા અને ગૌ પ્રેમી અને ગૌ રક્ષકો ને સાથે વાર્તાલાપ માં જણાવેલ કે ગોમયે વસ્તે લક્ષ્મી આ મંત્ર ને સાર્થક કરવા આધુનિક વિજ્ઞાન નો સહારો લઇ ગૌ વંશ ના પંચ ગવ્ય ને લઇ ને કર્મયોગી બનવા નો સમય આવી ગયો છે સમર્થ અને સ્વથ ભારત માટે પણ ગૌ વંશ એક માત્ર આધાર છે વિશ્વ ગ્લોબલ હોરમિગ ને અટકાવવા પણ ગૌ વંશ ઉપયોગી સાબિત થશે
સમાજ માં આપણે વિજ્ઞાનિક ઢબે. પંચ ગવ્ય ના આધારે રોજગારી ઊભી કરવી પડશે
આ પ્રવાસ દરમ્યાન ચિતલ ખાતે લાભુ દાદા તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત ગૌ રક્ષા આયામ ના અધ્યક્ષ બાબુભાઈ સોલંકી નું વિશ્વ હિંદુ પરિષદ ના જિલ્લા ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ અને હરિસ્વૃપ સવામી વિશ્વ હિન્દુ પરિષદ ના ચિતલ પ્રમુખ રમેશભાઇ સોરઠીયા મંત્રી જયેશભાઈ બાબરીયા ની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા હરીચરણ સ્વામી એ શાલ ઓઢડી સન્માન કરેલ લાઠી મહાદેવ ગૌ સેવા કેન્દ્ર માં સેવા કરતા ગૌ સેવકો ની પ્રવતી ને બિરદાવે આ પ્રસંગે લાઠી વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ હર્ષદભાઈ વ્યાસ બજરંગ દળ ના અધ્યક્ષ દીપકભાઈ દવે સાથે રહેલ તેમ વિહિપ જિલ્લા પ્રસાર પ્રમુખ પંકજભાઈ મેહતા ની એક યાદી માં જણાવેલ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.