ધોળકા APMC માર્કેટયાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી - At This Time

ધોળકા APMC માર્કેટયાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી


ધોળકા APMC માર્કેટ યાર્ડમાં ચૂંટણી યોજાઈ હતી
અઢી વર્ષ પૂર્ણ થતાં ચેરમેન વાઇસ ચેરમેન ની યોજાઈ ચુંટણીધોળકા માર્કેટયાર્ડમાં ચેરમેન તરીકે પ્રવિણસિંહ ડાભી ની વરણી અને વાઇસ ચેરમેન તરીકે દેવુભાઈ અલગોતર બન્યાફરીવાર પ્રવિણસિંહ ડાભી અને
દેવુભાઈ અલગોતર બન્યા ચેરમેન વાઇસ ચેરમેને
સર્વાનુંમતે બિનહરીફ થયા હતા
પ્રવિણસિંહ ડાભી અને દેવુભાઈ અલગોતર અઢી વર્ષ ચેરમેન અને વાઈસ ચેરમેન તરીકે પદ સંભાળશે.
ધોળકા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી એ ચેરમેન અને વાઈસ ચેરમેન ને અભિનંદન પાઠવ્યા...
સભ્યો અને ખેડૂતો અને હોદેદારો એકબીજાને ગળે ભેટ્યા.અને મીઠાઇ વહેચી સુભેછા પાઠવી હતી

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.