અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન પ્રજાને દર વર્ષે રસ્તાઓને લઈને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રોડ તૂટી જાય છે - At This Time

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન પ્રજાને દર વર્ષે રસ્તાઓને લઈને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રોડ તૂટી જાય છે


અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન પ્રજાને દર વર્ષે રસ્તાઓને લઈને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રોડ તૂટી જાય છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોની આંખ ખુલતી નથી. શહેરમાં અનેક જગ્યાએ 50થી વધુ ભુવાઓ પડી ચૂક્યા છે અને સમસ્યાઓ વધી રહી છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા અનેક રજૂઆતો અને આવેદનપત્રો છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવતા હવે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે મેયર અને કમિશનરની વિરુદ્ધમાં કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી આપવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.