વિસાવદર તાલુકા ના હાજાણીપીપળીયા ના પાટિયાપાસે સાધુનું હાર્ડએટેક આવતા મૃત્યુ
વિસાવદર તાલુકા ના હાજણી પીપળીના પાટિયાપાસે સાધુ નુ હાર્ડએટેક આવતામૃત્યુવિસાવદર તાલુકાના હાજાણી પીપળીયા ખાતેરહેતા અને રખડતા ગૌવધનની દેખરેખ રાખતા સાધુ રામદાસબાપુ નુ તારીખ 5ના રોજ મુત્યુ થયેલ જેનીજાણ વિસાવદર પોલીસ ને થતાવિસાવદર પોલીસનાપીઆઈ આરબી ગઢવી ની સૂચના મુજબ એએસઆઈ ચોવટ તેમજસ્ટાફ હાજાણીપીપળીયા ખાતે જયને રામદાસબાપુની ડેડબોડી વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થ લઈગયેલત્યારે બાદ મુતક ના કોઈવાલી વારસનહોય જેથીરામદાસ બાપુનીડેડબોડી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેકોલ્ડમા રાખીને રામદાસ બાપુના વાલીવારસ ની શોધહાથ ઘરેલ છે દિવસ 7મા રામદાસ બાપુના વાલીહોયતોજૂનાગઢ પોલીસ કન્ટ્રોલ રૂમ ફોન નમ્બર 0285.2630603અથવા વિસાવદર પોલીસ સ્ટેશન ના ફોન નમ્બર 02873.222061ઉપર સંપર્ક કરવા નુ વિસાવદર પોલીસ દ્વારામીડિયાને જણાવેલ છે અન્યથા રામદાસ બાપુની ડેડબોડી સામાજિક સન્સ્થા ને સોંપીને અંતિમવિધિ કરવામાં આવશે તેવું વિસાવદર પોલીસ દ્વારા જણાવેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.