બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ આનંદ મેળામાં આઠ વર્ષના બાળકને ઇલેક્ટ્રીક શોટ લાગતા થયું મૃત્યુ
વંશ અશોકભાઈ હિરાણી નામના બાળકનું થયું મોત આનંદ મેળામાં ઇલેક્ટ્રીક પોલને અટકી જતા થયું મોત ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આનંદ મેળો બંધ કરાવ્યો બાળકના મૃતદેહને પીએમ માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડાઇ આનંદ મેળા ના સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મૃત બાળકના પિતાએ કરી માંગ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.