બરવાળા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આજ રોજ બરવાળા તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બોટાદ ખાતે અનુસુચિત જાતિના આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલન શરૂ છે. એમની જે માંગણી ઓ છે એને યોગ્ય રીતે ન્યાય આપવામાં આવે એના અનુસંધાને બરવાળા તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.