સાબરકાંઠામાં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી મહેમાન બન્યા હતા. - At This Time

સાબરકાંઠામાં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી મહેમાન બન્યા હતા.


સાબરકાંઠા

સાબરકાંઠામાં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી મહેમાન બન્યા હતા.

પુરા પોલીસ કાફલા સાથે પ્રેમપુર નજીક ઇસ્કોન બાલાજી ફૂડ ઇન્ડસ્ટ્રી પહોંચ્યા હતા.ત્યાર બાદ રીબીન કાપી ઉદ્ઘાટન કર્યું હતું

ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન વેરાએ વાજતે ગાજતે આવકાર્યા હતા તેમજ ખાનગી કંપની દ્વારા એમની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એમજ પુરા રોડ પર પોલીસ નો બંધો બસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને બાબા બાગેશ્વરના સ્વાગત માટે બેનરો લગાવવામાં આવ્યા હતા

હિંમતનગરથી ઇન્ડસ્ટ્રી સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને બાબા સ્થળ પર પહોંચી લોકોના અભિવાદન જીલ્યા હતા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.