માળીયા હાટી ક્ષત્રીય સમાજના નવ યુવાનને ગુજરાત પ્રદેશ કર્ણી સેના માં મહા મંત્રી તરીકે નિમણુંક
માળીયા હાટીના નો હર હંમેશ સેવામાં નાના મોટા લોકોને ઉપયોગી થતો સેવાભાવિ અને માળીયા હાટીના તાલુકા પંચાયત સદસ્ય માનસિંગ ભાઈ લાખાણી ની ગુજરાત પ્રદેશ કર્ણી સેના માં મહામંત્રી તરીકે નિમણુંક થતા માળીયા હાટીના માં ખુશીનો માહોલ છવાયો હતો આતકે સામાજીક સંસ્થાના તેમજ સહકારી ક્ષેત્રના અને રાજકીય આગેવાનો તથા કાર્યોકરો, સગા સબંધી, મિત્ર મંડળ દ્વારા હાર્દીક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.