સિહોર ખાતે…… ઔદ્યોગિક સાહસિકતા વિકાસ સંસ્થાન CED ઓફિસ ભાવનગર region દ્વારા EDP -૨ ઉદ્યોગ તાલીમ મોડ્યુલ -૨ .. અપાઈ
આ તાલિમ 05/05/23 થી 19/05/23 સુધી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિહોર શહેર.. તાલુકા ના ઘણા ભાઈ બહેનો એ ઉત્સાહ થી તાલિમ લીધી છે
આ ટ્રેનીંગ નું આયોજન સંપૂર્ણ સંચાલન
જી.પી સરવૈયા...જીલ્લા કોર્ડી નેટર દ્વારા કરાયું હતું ... આ સરકારી ઉદ્યોગ તાલીમ દેવામાં આવી બાદ.. હવે એમાં દરેક તાલીમાર્થી ભાઇ બહેનો ને જણાવાયું કે પોતાનો નાનો મોટો વ્યવસાય... ગૃહ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ..... કે.. મોટા પ્રોડક્શન કંપની શરૂ કરી શકો છો
જેમાં 35 જેટલા વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો.. આ ૧૫દિવસ ની તાલિમ મા.. વિવિધ વિષયો નાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને... ફેક્ટરી ઓ ની મુલાકાતે લઈ ગયા હતા જેમાં.. prectical રીતે પ્રોડક્શન કંપની કેવી રીતે કામ કરે છે તે સમજાવ્યું હતું
જેમાં ઉદ્યોગ શુ છે..
ઉદ્યોગ કેવી રીતે કરવો..
ઉદ્યોગ ને લાગતી સરકારી સ્કીમો શુ છે..
સરકાર માન્ય સ્કીમો નો લાભ લઇ તમે પોતાના ઉદ્યોગો ચાલુ કરી શકો છો..તે ઉદ્યોગ ભલે ગૃહ ઉદ્યોગ તે પોતાની મેનુફેક્ટરી કોઈ પણ ઉદ્યોગ માં તમને *સી ઇ ડી* સાથે રહી તમારા ના ના કે મોટા ઉદ્યોગ માં તમારી સાથે રહી તમને ઉંચા લેવલ પર લાવી મૂકે છે. સાથે સાથે દરેક તાલીમાર્થી ઓ ને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો . રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.