જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ - At This Time

જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ


મારા નાના ભાઈ સમાન શ્રી જીતુભાઇ વડારિયા તમે સૌથી અલગ છે મારો ભાઈ, સૌથી વ્હાલો છે મારો ભાઈ, કોણ કહે છે – દુનિયામાં ખુશીઓ જ બધું હોય છે, મારા માટે તો ખુશીઓ કરતાં પણ અનમોલ છે મારો ભાઈ...
જન્મદિવસની શુભકામના ભાઇ...

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.