માળીયા હાટીના psi ના લાડકાવ્યા પૃત્રને જન્મદિવસના હાર્દીક વધામણાં - At This Time

માળીયા હાટીના psi ના લાડકાવ્યા પૃત્રને જન્મદિવસના હાર્દીક વધામણાં


માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હર હંમેશ નાના મોટા લોકો ને ઉપયોગી થનારા psi બી.કે.ચાવડાના લાડકવાયો પુત્ર અભિમન્યુ બેટા, ભલે તારો ચહેરો તારા પિતા સાથે મળે છે
પરંતુ તારું દિલ મારી સાથે જોડાયેલું છે.મારા દીકરાને હું ખૂબ પ્રેમ કરું છું.
બેટા,
અમે તારા જન્મદિવસ માટે
અને આગામી ભવિષ્ય માટે આશીર્વાદ આપીએ છીએ.

બેટા, તારા આ બાળપણમાં હું મારું બાળપણ જોઉં છું.
ધન્યવાદ એ બતાવવા માટે તેમજ અમારા જીવનમાં પ્રેમ જગાવવા માટે.

એક વાત હંમેશાં યાદ રાખજે તું ભલે ગમે તેટલો મોટો થઈ જાય પરંતુ અમારા માટે તુ
આજે પણ અમારું નાનું બાળક જ રહીશ.

હું આ દુનિયામાં સૌથી વધારે
મારા દીકરાને પ્રેમ કરું છું.
હેપ્પી બર્થ ડે બેટા ઇશ્વર તને આશીર્વાદ આપે….

લી.
બી.કે.ચાવડા
Psi માળીયા હાટીના પોલીસ સ્ટેશન

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.