તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ તેમજ અજીત કપાસ ની  કંપની ની મીટીંગ યોજાય. માજી સાંસદ સંધ ના ડાયરેકટર વિરજીભાઈ ઠુંમરે ખાત્રી યુક્ત બિયારણ અને સહકારી સંસ્થા અંગે વિસ્તૃત માહિતી આપી - At This Time

તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ તેમજ અજીત કપાસ ની  કંપની ની મીટીંગ યોજાય. માજી સાંસદ સંધ ના ડાયરેકટર વિરજીભાઈ ઠુંમરે ખાત્રી યુક્ત બિયારણ અને સહકારી સંસ્થા અંગે વિસ્તૃત માહિતી આપી


તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ તેમજ અજીત કપાસ ની  કંપની ની મીટીંગ યોજાય.
માજી સાંસદ સંધ ના ડાયરેકટર વિરજીભાઈ ઠુંમરે ખાત્રી યુક્ત બિયારણ અને સહકારી સંસ્થા અંગે વિસ્તૃત માહિતી આપી

અમરેલી ના કુંકાવાવ તારીખ ૦૯/૦૫/૨૩ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે પટેલ વાડી ખાતે અજીત કપાસની મીટીંગ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ તેમજ અજીત કપાસ ની કંપની તરફથી રાખવામા આવેલ તેમાં ઉપસ્થિત આ વિસ્તારના માજી ધારાસભ્ય અને માજી સાંસદ અને સંઘના ડાયરેક્ટર વીરજીભાઈ ઠુંમર ગુજરાત વિધાનસભાના માજી વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તાલુકા સંઘ ચેરમેન અને કુભકો ડેલિકેટ રવજીભાઈ પાનસુરીયા ઇફકો ના ડેલિકેટ રવજીભાઈ પાઘડાળઅને લાખાભાઈ પદમાણી સંઘના ડાયરેક્ટર કુંભકોના ડેલિકેટ ભીમજીભાઇ બોઘરા તાલુકા સંઘના ડાયરેક્ટરો વનરાજભાઈ બસીયા વીનુભાઈ વેગડ પ્રાગજીભાઈ કાછડીયા તેમજ ભરતભાઈ ભાલાળા અરવિંદભાઈ દોગા સંઘના મેનેજર રણછોડભાઈ દેસાઈ ધનજીભાઈ ડોબરીયા અજીત ના એરિયા મેનેજર જયદીપભાઇ પંડ્યા રાજકુમાર સિંગ કુશવાહ જોનલ મેનેજર મહારાષ્ટ્ર અજીત ના અમરેલી જિલ્લાના ડીલર રમેશભાઈ કાથરોટીયા તાલુકા ભરમા થી ખેડૂતો સહકારી સંસ્થાના આગેવાનો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમા વિરજીભાઈ ઠુમરે સહકારી સંસ્થા થી ખેડૂતોને શું ફાયદો થાય અને સહકારી સંસ્થા હોય તો ખેડૂતોને સમયસર બિયારણ ખાતર મળી રહે અને ખેતી ઉપયોગી ઘણી માહિતી આપેલ પરેશભાઈ એ સંગે પ્રગતિ કરેલ છે અને સંઘમાંથી જ અને સહકારી સંસ્થામાંથી ખરીદી કરવી જોઈએ તે અંગે ભાર મુકેલ ખેતીમાં અવનવું વાવેતર કરે અને ખેડૂતો પોતે ઉત્પાદન લેતા થાય તેના ઉપર ભાર મુકેલ અજીત ના અમરેલી જિલ્લાના ડીલર રમેશભાઈ કાથરોટીયા એ અજીત નું બિયારણ વધુ ઉત્પાદન અને વહેલું ઉત્પાદન આવે તેવું બિયારણ છે યુરીયા ખાતરનો બિનજરૂરી ઉપયોગ ન કરવો બિયારણ ખાતર અને ઉત્પાદન અંગે ખૂબ જ સરસ માહિતી આપેલ સોનલ મેનેજર અને એરિયા મેનેજર અજીત બિયારણ અંગે ખૂબ જ સરસ માહિતી આપે કુભકો ના ડેલીગેટ અને તાલુકા સંઘના ચેરમેન રવજીભાઈ પાનસુરીયા એ સહકારી સંસ્થા અને તાલુકા સંઘમાંથી સારા અને સ્ટાન્ડર બિયારણ ખરીદવા ઉપર ભાર મુકેલ ગમે એવી મુશ્કેલીમા આ સંઘ ખેડૂતોની પડખે ઉભો રહેલ છે ખાતરની ક્યારેય ઘટ અનુભવવા દીધેલ નથી અને લોકોને તેમાંથી જ ખરીદી કરવા ઉપર ભાર મુકેલ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.