દહેગામ APMC માર્કેટ યાર્ડ નો આજ નો ભાવ તારીખ 07/05/2023
દહેગામ APMC માર્કેટ યાર્ડ માં આજ ના ભાવ માં બાજરી માં નીચામાં નીચા રૂપિયા 401 થી ઉંચામાં ઉંચા રૂપિયા 526,ઘઉં માં રૂપિયા 521 થી રૂપિયા 530,ડાંગર માં રૂપિયા 350 થી 390 રૂપિયા,એરંડા રૂપિયા 1182 થી 1190 રૂપિયા અને ગવાર માં રૂપિયા 1030 થી 1060 રૂપિયા જેટલો ભાવ દહેગામ માર્કેટ યાર્ડ માં આ પ્રમાણે છે. , , રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.