મહિસાગર બ્રેકિંગ…..
મહિસાગર બ્રેકિંગ..........
કેબિનેટ મંત્રી ડૉ કુબેરભાઈ ડિંડોરે સ્થાનિક અને અલગ અલગ વિસ્તારમાંથી આવેલા મુલાકાતીઓની રજૂઆતો સાંભળી તેનું સચોટ નિરાકરણ લાવવા અધિકારીઓને ત્વરિત સુચનો કર્યા.
મહીસાગર જિલ્લા સંતરામપુર પ્રતાપપુરા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોરે સ્થાનિક અને અલગ અલગ વિસ્તારમાંથી આવેલા મુલાકાતીઓની રજૂઆતો સાંભળી અને તેનું સચોટ નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને ત્વરિત તાત્કાલિક સૂચનો કર્યા હતા.
રિપોર્ટર અરવિંદભાઈ એચ ખાંટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.