આ છે સંવેદના ? સિવિલ માં પી એમ માટે ડેડ બોડી લઈ ને કલાકો સુધી લબડતો રહ્યો પરિવાર વગર નોકરી એ મહેકમ મેળવતા ફિજીયોથેરાપીસ્ટ ની સતત ગેરહાજરી ની ફરિયાદ ઉભી છે ત્યાં આટલી મોટી સિવિલ માં ડેપ્યુટેશન કે બોન્ડ ઉપર આવતા તબીબો પણ ગેર હાજર અન્ય શહેરો માં રહી ખાનગી પ્રેક્ટિસ માં રચ્યાપચ્યા તબીબો
આ છે સંવેદના ? સિવિલ માં પી એમ માટે ડેડ બોડી લઈ ને કલાકો સુધી લબડતો રહ્યો પરિવાર
વગર નોકરી એ મહેકમ મેળવતા ફિજીયોથેરાપીસ્ટ ની સતત ગેરહાજરી ની ફરિયાદ ઉભી છે ત્યાં
આટલી મોટી સિવિલ માં ડેપ્યુટેશન કે બોન્ડ ઉપર આવતા તબીબો પણ ગેર હાજર
અન્ય શહેરો માં રહી ખાનગી પ્રેક્ટિસ માં રચ્યાપચ્યા તબીબો
દામનગર શહેર ની શ્રી ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર સતત ડોકટર વિહોણી બનવા જઈ રહી છે સતત ત્રણ વર્ષ થી ઘેર હાજર કે ઘેર હાજર રહી મહેકમ મેળવતા ફિજીયોથેરાપીસ્ટ સામે દર્દી ઓની નારાજગી છે ત્યાં સતત ડેપ્યુટેશન થી આવતા તબીબો પણ ગેર હાજર દામનગર શહેરી તેમજ ૩૦ જેટલા ગ્રામ્ય વિસ્તાર વચ્ચે આટલી મોટી સિવિલ માં હવે તો ડેડ બોડી ને પી એમ માટે પણ લબડવું પડે આ છે ? સંવેદના દામનગર શહેર સહિત ત્રીસ જેટલા ગ્રામ્ય માં કોઈ ઇમરજન્સી કે અકસ્માત નો કિસ્સો બને એટલે લબડતા લાચાર લોકો દામનગર ના મેમદા ગામે અકસ્માતે મૃત્યુ પામેલ યુવકો નો પરિવાર કલાકો સુધી લબડતો રહ્યો બોન્ડ ઉપર આવેલ તબીબ દ્વારા મોડી રાત્રે પી એમ હાથ ધરાયુ આ છે દામનગર શહેર ની વામણી નેતાગીરી દામનગર ના વતન પ્રેમી દાતા એ આટલી મોટી અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ બનાવી સરકાર ને સોંપી અને સરકાર જરૂરિયાત મંદ ગરીબ દર્દી નારાયણો ની સેવા માટે કરોડો નું બજેટ ફાળવે છે પણ ગુલાટી બાજ સતત ગેર હાજર રહી અન્ય શહેરો માં રહી ખાનગી પ્રેક્ટિસ કરી તબીબી સેવા મટી ઇકો નોમિક ગ્રોથ બનવા તરફ આંધળી દોટ મુકતા લાલચુ ઉપર આરોગ્ય વિભાગ ના આશીર્વાદ હોય કે બેદરકારી જે હોય તે પણ આ વિસ્તાર ની નબળી નેતાગિરી ચોક્કસ છે વારંવાર આવશ્યક સેવા ઓની ખામી સામે ઉઠતી ફરિયાદો માં નેતા ઓ પણ મહાત્મા ગાંધી ના ત્રણ બંદર બની રહે છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.