ગુજરાત સ્થાપના દિને નડિયાદના પનોતા પુત્ર અને મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક જીના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
ગુજરાત સ્થાપના દિને નડિયાદના પનોતા પુત્ર અને મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક જીના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા...
ગુજરાત સ્થાપના દિને નડિયાદના પનોતા પુત્ર અને મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક જીના સ્મારક ખાતે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પુષ્પાંજલિ અર્પી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા...
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, શહેર મહામંત્રી તેજસભાઇ તથા હિતેશભાઈ(બાપાલાલ), નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, ઉપપ્રમુખ કીંતુભાઈ, સ્કૂલ બોર્ડ ચેરમેન અતુલભાઈ, અગ્રણી મનીષભાઈ બોબ, ચંદ્રકાંતભાઈ, સુશિલભાઈ, રાજુભાઇ, કાઉન્સિલરશ્રી પ્રીતિબેન, સ્નેહલબેન, કિન્નરીબેન, નીલમબેન,પરીનભાઈ, ભાવેશભાઈ, ગૌરાંગભાઈ, શિલ્પનભાઈ પક્ષના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા...
જય જય ગરવી ગુજરાત...
રિપોર્ટર
અમીત પટેલ
9157370769
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.