ઝુબુક વીજળી ઝબુક માંથી મુક્તિ માટે શાખપુર ગામે 66 કેવી સબ સ્ટેશન બનાવવા મુખ્યમંત્રી સમક્ષ શાખપુર સરપંચ ની રજૂઆત - At This Time

ઝુબુક વીજળી ઝબુક માંથી મુક્તિ માટે શાખપુર ગામે 66 કેવી સબ સ્ટેશન બનાવવા મુખ્યમંત્રી સમક્ષ શાખપુર સરપંચ ની રજૂઆત


ઝુબુક વીજળી ઝબુક માંથી મુક્તિ માટે શાખપુર ગામે 66 કેવી સબ સ્ટેશન બનાવવા મુખ્યમંત્રી સમક્ષ શાખપુર સરપંચ ની રજૂઆત 

લાઠી તાલુકાના શાખપુર ગામે 66 કેવી સબ સ્ટેશન બનાવવા મુખ્યમંત્રી સમક્ષ શાખપુર સરપંચ ની રજૂઆત લાઠી તાલુકાના શાખપુર ગામે ગુંદરણ 66 કેવી માંથી ઘર વપરાશ તેમજ ખેતીવાડીનો પાવર આવતો હોય જે લો હોલ્ટેજના કારણે પાવર ડીમ પડવાનો અને અવર નવર વીજળીના ઉપકરણો ઉડાડવાનો સિલસિલો ચાલુ રહેતો હોય જે બાબતે આ અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે જો ગુજરાત સરકાર માં ઉર્જાને પેટ્રોલ કેમિકલ વિભાગમાં જો 66 કેવી સબ સ્ટેશનની શાખપુરમાં મંજૂરી આપવામાં આવે તો આજુબાજુના પાંચ તલાવડા નાના રાજકોટ નાના કણકોટ અને પાડરશીંગા સહિતના ગામોને આ યોજનાનો લાભ મળી શકે છે વહેલી તકે 66 કેવીની મંજૂરી આપવામાં આવે તો સરકારી પડતર પણ શાખપુરમાં જગ્યા પણ મળી શકે તેમ છે જેથી શાખપુર ગામે 66 કેવી સબ સ્ટેશન ની મંજૂરી આપવા મુખ્યમંત્રી સમક્ષ શાખપુરના સરપંચ શ્રી જશુભાઈ મનુભાઈ ખુમાણે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.