માળીયા હાટીના માં 6 વર્ષના બાળકે રોઝુ રાખ્યું
ઉનાળો ચાલુ થતા મુસલમાન નો પવિત્ર રમઝાન મહિનો ચાલુ થતા નાના બાળકો પણ રોઝા રાખી ને દુવા માંગે છે ઉનાળા માં વહેલી સવાર ના 5.30 વાગે રોઝા રાખી લેવાય છે સાંજે 7.5 મીનિટે ઇફતારી માં દુવા કરી ને રોઝો છોડવાનો હોય છે
માળીયા હાટીના છૂટક કામ કરતા રફીકભાઈ જિકરભાઈ ગધી ને 3 દીકરીઓ અને સૌથી 6 વર્ષનો નાનો દીકરો છે 6વર્ષના રિયાન એક રોઝુ રાખી ઈબાદત કરી હતી
રમઝાન મહિના માં 30 રોઝા રાખવાના હોય છે મુસલમાનો ને 30 ફરજ છે રમઝાન મહિના દરમિયાન રોઝા માં ઈબાદત કરવાની હોય
પવિત્ર રમઝાન માસનું 6 વર્ષની નાની ઉંમરે રોઝુ રાખી તેવી ખુદાને ઈબાદત કરી હતી. નાનીવયે રિયાન રોઝુ રાખતા મુસ્લીમ બિરાદરોએ શુભેચ્છા આપી હતી.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.