પરીક્ષાના અંતિમ ચરણમાં ધો.૧૦માં ગુજરાતી દ્વિતીય ભાષામાં ૮૬૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી - At This Time

પરીક્ષાના અંતિમ ચરણમાં ધો.૧૦માં ગુજરાતી દ્વિતીય ભાષામાં ૮૬૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી


પરીક્ષાના અંતિમ ચરણમાં ધો.૧૦માં ગુજરાતી દ્વિતીય ભાષામાં ૮૬૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી

****************

    સાબરકાંઠા જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં  સોમવારના રોજ ધોરણ ૧૦માં ગુજરાતી દ્વિતીય ભાષામાં વિષયમાં ૮૭૬ વિધ્યાર્થીઓ પૈકી ૮૬૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૦૯ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.વ્યાકરણમમાં ૧૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.  

 

   ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ચિત્ર સૈધાંતિક વિષયમાં ૫૯ વિધ્યાર્થીઓ પૈકી ૫૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૦૧ વિધ્યાર્થી ગેર હાજર રહ્યો હતો.કમ્પ્યુટર પરિચય વિષયમાં ૨૩૭ વિધ્યાર્થીઓ પૈકી ૨૩૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં ૦૨ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. ગુજરાતી માધ્યમમાં ૧૮૩ અને અંગ્રેજી માધ્યમમાં ૫૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી. સાહિત્યમમાં ૨૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમની  એક અખબારી યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.