બાલાસિનોરમાં બંધ સ્ટ્રીટ લાઇટ મુદ્દે ધારાસભ્યશ્રી દ્વારા લેખિત ૨જૂઆત કરાઈ
બાલાસિનોર નગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટનું આશરે 2.78 કરોડ જેટલું બિલ બાકી છે. જેને કારણે લાઇટ સાત દિવસથી બંધ છે. હાલમાં ધોરણ-10 તથા 12 બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે. તેમજ રાત્રિ દરમ્યાન લાઇટ બંધ રહેતા ચોરીના પણ બનાવો બનતા હોવાનું ધ્યાને પર આવેલ છે. હાલમાં વહીવટદાર તરીકે મુકેલ મામલતદાર દ્વારા રીકવરી પણ ચાલુ છે. તેમજ બાકી બિલ ભરવા માટે પાલિકાએ સમંતિ પણ આપેલ છે. સ્ટ્રીટ લાઇટ પુનઃ ચાલુ કરવા ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા લેખિતમાં રજુઆત કરાઇ હતી.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.