વંથલી માં આજરોજ ભારે પવન સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુક્સાન... - At This Time

વંથલી માં આજરોજ ભારે પવન સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુક્સાન…


વંથલી માં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો અને ખેડૂતોને મોટો નુકસાન થયું હતું

નુકસાનમાં વંથલીના કેરી ચીકુ ઘઉં બાજરો અને જીરા જેવા પાકોને ભારે નુકસાન થયું છે

. આ કારણે ખેડૂતો ને ચિંતા ને ખેડૂતો ની કમર ટુટી પડી છે ...
9725620290


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.