જ્ઞાનકુંભ માં સમાવિષ્ટ મોર્ડન ગ્રીન સ્કૂલ ના છાત્રો એ વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય ની મુલાકત લીધી

દામનગર ની જ્ઞાનકુંભ માં સમાવિષ્ટ મોર્ડન ગ્રીન સ્કૂલ ના છાત્રો એ વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય ની મુલાકત લીધી તાલુકા પ્રાથમિક શાળા નંબર ૧ મોર્ડન ગ્રીન સ્કૂલ ના ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓએ આજે શહેર ની SBI બેંક તેમજ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાય ની મુલાકત લીધી હતી સાહિત્ય સંસ્થા ના દરેક વિભાગો અને સંસ્થા દ્વારા થતી અનેક વિધ પ્રવૃત્તિ નિહાળી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓમા હુન્નર કૌશલ્ય નો વિકાસ થાય જીવન શિક્ષણ થી અવગત થાય તેવા સુંદર હેતુ એ શાળા ના આચાર્ય અને શાળા પરિવાર શિક્ષક શ્રી ઓ દ્વારા શહેર ની વિવિધ કચેરી ઓ સંસ્થા ઓમાં થતી પ્રવૃત્તિ ઓ પ્રત્યેક નિહાળી હતી વ્રજકુંવરબેન મોદી મહિલા પુસ્તકાલય અને શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત દરમ્યાન સંસ્થા ની વ્યવસ્થા શક્તિ સ્વચ્છતા ગોઠવણ સહિત ની બાબતો થી મુલાકાતી ઓ ઉપર અમીટ છાપ છોડી જતી બેનમૂન સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા સહિત ના ટ્રસ્ટી ઓ અને કર્મચારી પ્રત્યે આભાર વ્યક્ત કરતા મુલાકાતી ઓ ખુશી વ્યક્તિ કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »