પિતાએ ફોન કર્યો જસદણ પોલીસ સ્ટેશનમાં અને પોલીસે... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/glm9hvfkewzcjnz6/" left="-10"]

પિતાએ ફોન કર્યો જસદણ પોલીસ સ્ટેશનમાં અને પોલીસે…


પિતાએ ફોન કર્યો જસદણ પોલીસ સ્ટેશનમાં અને પોલીસે...

જસદણ, સ્મશાન રોડ, ઇકરા સ્કુલ પા છળ ગેબનશાહ સોસાયટીમાથી અનવરભાઇ મકવાણાએ જસદણ પોલીસે સ્ટેશનમાં ફોન કરેલ કે મારો દિકરો સલીમ મકવાણા ઘરે દારૂ પીને તોફાન કરે છે તેમ જણાવતા પોલીસ જસદણ, સ્મશાન રોડ, ઇકરા સ્કુલ પાછળ ગેબનશાહ સોસાયટીમા પહોંચતા એક પુરૂષ લથડીયા ખાતો જોવામા આવતા ઈસમને ચેક કરતા કૈફી પ્રવાહિ પીધેલ હાલતમાં હોવાનુ જણાતા નામઠામ પુછતા પોતે પોતાનુ નામ થોથરાતી જીભે સલીમભાઇ અનવરભાઇ મકવાણા જાતે.સિપાઇ ઉ.વ.૪૦ ધંધો- ટ્રાવેલસમાં રહે.જસદણ, સ્મશાન રોડ, ઇકરા સ્કુલ પાછળ ગેબનશાહ સોસાયટી વાળો હોવાનુ જણાવેલ જેથી ઇસમે પ્રો હી કલમ ૬૬(૧)બી મુજબ નો ગુન્હો કરતા અટકાયત કરવામાં આવેલ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]