બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ટડાવ ગામમાં શિતળા માતાના મંદિર માં ચોરીનો બનાવ સામે આવ્યો
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ટડાવ ગામમાં શિતળા માતાના મંદિર માં ચોરીનો બનાવ સામે આવ્યો
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલા ટડાવ ગામમાં શિતળા માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે ત્યારે ચોરો ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે
સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના ટડાવ ગામે આવેલ શિતળા માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે ટડાવ ગામમાં એક દુકાન તથા મંદિરમાં ચોરી થઈ હોય તેવી ઘટના સામે આવી છે ત્યારે મંદિરમાં ચોરો ચોરી કરતા હોય તેવી સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવી છે ત્યારે આ બાબતે માવસરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરી ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે સમગ્ર ઘટનાને પગલે માવસરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે
રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.