ધોધમાર વરસાદ વિજળીના કડાકા થવા છતાંય આ વૈદિક હોળીના પવિત્ર અગ્નિ અવિરત પ્રજ્વલિત રહ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pvceejfrq6mpiope/" left="-10"]

ધોધમાર વરસાદ વિજળીના કડાકા થવા છતાંય આ વૈદિક હોળીના પવિત્ર અગ્નિ અવિરત પ્રજ્વલિત રહ્યો.


મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ આયોજીત વૈદિક હોળી. હોળી પ્રગટાવ્યા પછી પડેલ ધોધમાર વરસાદ વિજળીના કડાકા થવા છતાંય આ વૈદિક હોળીના પવિત્ર અગ્નિ અવિરત પ્રજ્વલિત રહ્યો..મોડા સુધી જનતા જનાર્દન ઉમટી પવિત્ર દર્શન નો લાભ લીધો પરિક્રમા કરી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]