મહીસાગર નદી માં 3 યુવાનો ડૂબ્યા 1 નું મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/szfng5ywrbqzqif5/" left="-10"]

મહીસાગર નદી માં 3 યુવાનો ડૂબ્યા 1 નું મોત


ખાનપુર ના દેગમડા ગામ ની ઘટના
અરવલ્લી ના માલપુર થી મહીસાગર નદી ના દર્શન બાદ ન્હાવા પડતા યુવાનો ડૂબ્યા
બાકોર પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા યુવાનો ની શોધ શરૂ કરાઇ

રિપોર્ટર વિજય ડામોર મહીસાગર
9825521069


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]