સૌર ઉર્જાની ખરીદી- જનરેટરની પસંદગી માટે પીએમ-કુસુમ-સી ફીડર લેવલ સોલરાઈઝેશનની યોજના અન્વયે બિડર્સને નિયત કરેલ વેબ સાઈટ જોવા, ડાઉન લોડ કરવા જાહેર અનુરોધ - At This Time

સૌર ઉર્જાની ખરીદી- જનરેટરની પસંદગી માટે પીએમ-કુસુમ-સી ફીડર લેવલ સોલરાઈઝેશનની યોજના અન્વયે બિડર્સને નિયત કરેલ વેબ સાઈટ જોવા, ડાઉન લોડ કરવા જાહેર અનુરોધ


સૌર ઉર્જાની ખરીદી- જનરેટરની પસંદગી માટે પીએમ-કુસુમ-સી ફીડર લેવલ સોલરાઈઝેશનની યોજના અન્વયે બિડર્સને નિયત કરેલ વેબ સાઈટ જોવા, ડાઉન લોડ કરવા જાહેર અનુરોધ

PGVCL નાં સપ્લાય વિસ્તારમાં પસંદગીના ૬૬/૧૧ કેવી સબ-સ્ટેશનોના જુદા જુદા ૧૧ કેવી ખેતીવાડી ફીડરના સોલારાઈઝેશન માટે ઓન-લાઈન સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રીયા (રીવર્સ ઈ-ઓક્શન દ્વારા) સૌર ઉર્જાની ખરીદી માટે સૌર ઉર્જા જનરેટરની પસંદગી માટે પીએમ-કુસુમ-સી ફીડર લેવલ સોલરાઈઝેશનની યોજના MNRE ની RESCO મોડ હેઠળ ૯૨૧ મેગા વોટની કુલ સોલાર પ્લાન્ટ ક્ષમતાવાળા ૩૭૬ સબ-સ્ટેશનને આવરી લેતા અને રસ ધરાવતા બિડર્સને વેબ સાઈટ https://pgvcl.nprocure.com જોવા,ડાઉન લોડ કરવા અને ઓન લાઈન સબમીશન કરવા અને https://pgvcl.nprocure.com (ફક્ત જોવા અને ડાઉન લોડ કરવા માટે) ની મુલાકાત લેવા રસ ધરાવતા બિડરોને ટેન્ડરમાં સુધારાઓ તપાસવા માટે ઉપરોક્ત વેબ સાઈટની નિયમિત મુલાકાત લેવા PGVCL વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરશ્રી બી.કે.દવે, બોટાદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.