રણજીતગઢ ગામના રવી કાળુ હરિયાણીની ભાડલા પોલીસે ધરપકડ કરી - At This Time

રણજીતગઢ ગામના રવી કાળુ હરિયાણીની ભાડલા પોલીસે ધરપકડ કરી


રણજીતગઢ ગામના રવી કાળુ હરિયાણીની ભાડલા પોલીસે ધરપકડ કરી

ભાડલા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફ ફરતા ફરતા રણજીતગ-ઢ-રાણીંગપર રોડ,રણજીતગઢ ગામની સીમ રોડ ઉપર આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ જેને ચેક કરતા પોતે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં નશાતળે હોવાનુ જણાતા નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ-રવીભાઇ ઉર્ફે કાળુભાઇ જદુરામભાઇ હરીયાણી ઉ.વ.૪૨ ધંધો ખેતી ૨હે.રણજીતગઢ તા.જસદણ જી.રાજકોટ. વાળો હોવાનુ થોથરાતી જીભે જણાવેલ ઈસમને આવુ કેફી પ્રવાહી પીવા અંગે કોઈ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કહેતા ઇસમ પોતાની પાસે નહી હોવાનુ જણાવતા પ્રોહી.એક્ટ કલમ ૬૬-(૧)(બી) મુજબનો ગુન્હો કરતા ભાડલા પોલીસે ધરપકડ કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.