બોટાદ શહેરમાં વ્યાજખોરો ના ત્રાસ ને લઈને મહીલાએ ફિનાઇલ પીને આપધાત કરવા મજબૂર કરનાર બે વ્યાજખોરોને બોટાદ પોલીસે દબોચી લીધા - At This Time

બોટાદ શહેરમાં વ્યાજખોરો ના ત્રાસ ને લઈને મહીલાએ ફિનાઇલ પીને આપધાત કરવા મજબૂર કરનાર બે વ્યાજખોરોને બોટાદ પોલીસે દબોચી લીધા


બોટાદ શહેરમાં ગઇ કાલે વ્યાજખોરો ના ત્રાસ થી પીડાતી મહીલાએ ફિનાઇલ પીને આપધાત નો પ્રયાસ કર્યો હતો અને તેને સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેની જાણ બોટાદ પોલીસને થતાં તાત્કાલિક બોટાદ પોલીસે મહીલાનુ નિવેદન લીધેલ હતું અને મહીલાના જણાવ્યા અનુસાર તેઓને કુલ પાંચ વ્યાજ ખોરોનો ખૂબ જ ત્રાસ હોય અને અવારનવાર હેરાન પરેશાન કરતા હોય જેના ત્રાસથી કંટાળી મહીલા મરવા મજબૂર બની હતી અને તેને ફિનાઈલ પીને આપઘાત નો પ્રયાસ કર્યો હતો તે મામલે બોટાદ પોલીસ દ્વારા પંડિત મહિલાનું નિવેદન લઈ ને પાંચ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધ બોટાદ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરે પોલીસે ગણતરીના કલાકોમાં કુલ પાંચ આરોપી પૈકી વનરાજભાઈ અને અજયભાઈ બંને વ્યાજખોરોની ધરપકડ કરી બે બાકીના ત્રણ વ્યાજખોરોને પકડવા પોલીસે શોધખોળ હાથ ધરી અને બોટાદ પોલીસે ગણતરીની કલાકોમાં બંને વ્યાજખોરોને દબોચી લીધા

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.