વીરપુર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pgxbbd8ecl7ojnvb/" left="-10"]

વીરપુર


મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રસુલપુર પોટા ખાતે આકસ્મિક બકરો કુવામો ખાબકતા આબાદ બચાવ ....
પોટા રસુલપુર ખાતે આશરે ચાળીશ ફૂટ કુવામો બકરો પાણીમો ઘરકાવ થતા તાબડતોબ સ્થાનિક જમઝર મંદિરના સેવકોની યથાર્થ જહેમત બાદ હેમખેમ હાલતમો બહાર કાઢવામો આવ્યો
નાથુસિંહ પરમાર વીરપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]