ચલાલા પો.સ્ટે.ના ગે.કા. મંડળી રચી ફાયર આર્મસ હથિયાર થી ખુનની કોશીશના કેસના ગુન્હામા નાસતા આરોપીઓને ઝડપી પાડતી ચલાલા પોલીસ
ચલાલા પો.સ્ટે.ના ગે.કા. મંડળી રચી ફાયર આર્મસ હથિયાર થી ખુનની કોશીશના કેસના ગુન્હામા નાસતા આરોપીઓને ઝડપી પાડતી ચલાલા પોલીસ
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. વોસ સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.શ્રી કે.સી.રાઠવા સાહેબ નાઓએ મેજર હેડના ગુન્હામા પકડવાના બાકી આરોપીઓને પકડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે સુપવાયઝરી અધિકારી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઐય.બી.વોરા સાહેબ ના જરૂરી માર્ગદર્શન મેળવી ચલાલા પો.સ્ટે.ના પો.સ.ઈ શ્રી એસ.આર.ગોહીલ તથા પોલીસ સ્ટાફ ચલાલા પો.સ્ટે.એ.પાર્ટ ૨.ન,૧૧૬૯૩૦૧૩૨૩૦૦૦૭/૨૦૨૩
આઈ.પી.સી.કલમ ૩૦૭.૩૪.૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૫૦૪,૫૦૬(૨),૩૫૨,૪૪૦,૪૪૭ તથા આર્મસ એકટ કલમ ૨૫(૧)(B-A),૨૭ મુજબના ગુન્હાના આરોપીઓની તપાસમા માણાવાવ ગામે જતા ખાનગી શહે મળેલ હકિકત આધારે આરોપી નં.૦૧ ની હદિપભાઇ દડુભાઇ વાળા ની વાડીએ હોવાની હકિકત આધારે જરૂરી પોલીસ સ્ટાફ સાથે તપાસ કરતા આ કામના આરોપીઓ પાંચ મળી આવેલ જે તમામ આરોપીઓને સદર ગુન્હાના કામે વાપરેલ હથિયાર ફાયર આર્મસ હથિયાર નંગ ૦૨ તથા લોખંડના પાઇપ નંગ ૭૩ તથા ગુન્હા ના સમયે ઉપયોગ કરેલ વાહન બે ફોરવ્હીલ કબ્જે કરી પાંચયે ઇસમો ને ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરવામા આવેલ અને
ધોરણસરની કાર્યવાહી કરેલ
આરોપીઓની વિગતા-
(૧) હરદિપભાઇ દડુભાઇ વાળા ઉ.વ.૨૪ ધંધો ખેતી રહે.માણાવાવ તા.ધારી જી.અમરેલી
(૨) જશુભાઇ વલકુભાઇ વાળા ઉ.વ.૩૬ ધંધો ખેતી રહે.મુળ માણાવાવ તા.ધારી જી.અમરેલી હાલ સુરત કતારગામ બડા ગણેશ
સર્કલ,આસ્થા સોસાયટી
(૩) ઘેલુભાઇ નનકુભાઇ વાળા ઉ.વ.૩૪ ધંધો ખેતી રહે.માણાવાવ તા.ધારી જી.અમરેલી
(૪) અભયભાઇ ચંદુભાઇ મારૂણીયા ઉ.વ.૨૬ ધંધો હાલ ધારી તેમના મચ્છીમારીના કોન્ટ્રાકટર વલ્લભભાઇ ડોબરીયા સાથે મજુરી
(૫) જગદીશભાઇ પરશોતમભાઇ સાખટ ઉવ.૩૨ ધંધો ખેતી રહેાલ માણાવાવ ગામની સીમમાં હરદિપભાઇ દડુભાઇ વાળાની કામ રહે.રાજકોટ ભગવતી પરા બોરીચાવાડી ર૫ ચોરસ તા.જી.રાજકોટ
વાડીએ તા.ધારી જી.અમરેલી મૂળ રહે.હાડીડા તા.સાવરકુંડલા જી.અમરેલી ગુન્હો કરતી વખતે ઉપયોગ મા લીધેલ હથિયાર તથા વાહનો કબ્જે કરેલ ની વિગત
(૧) બે ફાયર આર્મસ હથિયાર દેશી બનાવટ જેવી દેખાતી પિસ્ટલ બન્નેની કી .૨૭૦૦/-
(ર) ત્રણ લોખંડના પાઇપ કિ.રૂા. ૩૦/-
(૩) એક સ્કોર્પીયો ફોરવ્હીલ કલાસીક $11 મોડલ ની RTO રજી. ન, વગરની કી,૧૫,૦૦,૦૦૦/–
(૪) મારૂતી રીટઝ ફોર વ્હીલ RTO રજી,ન, GJ-21-44-3430 કી.જી.૭૫,૦૦૦/-
આરોપીનો ગુન્હોહીત ઇતિહાસ ની વિગત:-
હરદિપભાઇ દડુભાઇ વાળા વિરૂધ્ધ રજી થયેલ ગુન્હાની માહીતી (૧) ધારી પો.સ્ટે. પ્રોહી ગુ.૨.નં ૨૮૬-૨૦૧૯ ધી ગુજ પ્રોહી કલમ ૬૬(૧)બી,૬૫(એ)(ઇ).૧૧૬(બી),૮૧,૯૮(૨) (૨) વંડા પો,સ્ટે, સી પાર્ટ ગુ,૨.નં.૧૧૧૯૩૦૬૧૨૦૦૪૦૬/૨૦ ધી ગુજ,પ્રોહી કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧,૮૨,૮૩,૯૮(૨)
(૩) જુનાગઢ તાલુકા પો.સ્ટે.માં ફસ્ટ ગુ.ર.નં.૧૧/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૦૨,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.